બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

દિગેશ શાહની પસંદગીના શેર્સ

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 16:59  |  સ્ત્રોત : CNBC-Bajar

શોભા પર સ્ટૉપલૉસ રૂપિયા 500 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 588 છે. આ શેરને 7-8 દિવસ માટે ખરીદી શકાય છે.

એલએન્ડટી પર સ્ટૉપલૉસ રૂપિયા 1600 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1468 છે. આ શેરને 7-8 દિવસ માટે વેચી શકાય છે.