બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

દિગેશ શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 11:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ વેરાસિટી ફાઇનાન્શિયલ સર્વિસિસના દિગેશ શાહ પાસેથી.

વોલ્ટાસ: ખરીદો, સ્ટૉપલોસ - 680 રૂપિયા, લક્ષ્યાંક - 730 રૂપિયા (15-20 દિવસ માટે).

ટાટા ગ્લોબલ: ખરીદો, સ્ટૉપલોસ - 260 રૂપિયા, લક્ષ્યાંક - 310 રૂપિયા (15-20 દિવસ માટે).