બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

દિગેશ શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 03, 2020 પર 11:14  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ વેરાસિટી ફાઇનાન્શિયલ સર્વિસિસના દિગેશ શાહ પાસેથી.

એસબીઆઈ લાઈફ: ખરીદો, સ્ટૉપલોસ - 766 રૂપિયા, લક્ષ્યાંક - 880 રૂપિયા (10-12 દિવસ માટે).

સ્નાઇડર ઇલેકટ્રીક્સ: ખરીદો, સ્ટૉપલોસ - 83 રૂપિયા, લક્ષ્યાંક - 97 રૂપિયા (2-3 દિવસ માટે).