બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

દિવાળી સ્પેશલ રજૂઆત: આપનો પોર્ટફોલિયો

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 14:06  |  સ્ત્રોત : CNBC-Bajar

દિવાળીના સમયે ખરીદી પણ થતી હોય અને સાફસફાઈ પણ. આ સમયે તમારા પોર્ટફોલિયામાં પણ ઘણાં સ્ટોક એડ કરવા પડશે અને અમુક સ્ટોક કાઢવા પડશે. દિવાળી સ્પેશલ આપના પોર્ટફોલિયોની જાણકારી લઇએ એચડીએફસી સિક્યરોરિટીઝના વિનય રાજાણી, ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડિયા અને એસએસજે ફાઈનાન્સના રાજન શાહ પાસેથી.


વિનય રાજાણીની પસંદ-


સ્ટરલાઈટ ટેક-


- આવનાર વર્ષ માટે લક્ષ્યાંક - 450-480, સ્ટૉપલોસ- 300 રાખીને ખરીદી કરી શકો છો.
- ત્રિમાસિક પરિણામ સારા રહ્યા છે
- રિલાયન્સ જીયો સાથે કરાર કર્યો છે જેનાથી ગ્રોથ થશે


ટોરેન્ટ પાવર


- આવનાર વર્ષ માટે લક્ષ્યાંક - 310-315, સ્ટૉપલોસ- 220 રાખીને ખરીદી કરી શકો છો.
- હાલમાં પાવર સેક્ટરમાં સારા સંકેત દેખાઈ રહ્યા છે.
- એફપીપીપીએ વધતા સારા ગ્રોથની આશા છે.
- હાલમાં જ સ્ટોકે 200 DMAના અવરોધને પસાર કર્યો છે.


ઈક્વિટાસ-


- આવનાર વર્ષ માટે સ્ટૉપલોસ- 135 રાખીને વેચાણ કરો.
- સ્ટોકે મહત્વના લાંબા ગાળાની મૂવિંગ એવરેજનો સપોર્ટ તોડ્યો છે.
- મિડિયમ ટર્મ ચાર્ટ પર લોઅર ટોપ અને લોઅર બોટમ બનાવ્યા છે.
- એનબીએફસીએસ પરના સંકેતો હાલમાં નકારાત્મક રહ્યા છે


ડિશટીવી-


- આવનાર વર્ષ માટે સ્ટૉપલોસ- 50 રાખીને વેચાણ કરો.
- ત્રિમાસિક પરિણામ નબળા રહ્યા છે.
- મિડિયા સેક્ટર અંડરપર્ફોર્મિંગ રહ્યું છે.
- લોન્ગ ટર્મ ચાર્ટ પર લોઅર ટોપ લોઅર બોટમ બનાવ્યા છે.


રાજન શાહની પસંદ-


પીવીઆર-


- આવનાર વર્ષ માટે લક્ષ્યાંક - 1625-2200, સ્ટૉપલોસ- 1200 રાખીને ખરીદી કરી શકો છો.
- PVRની હાલમાં 800થી વધુ સ્ક્રીન છે.
- દિવાળી અને ક્રિસમસમાં નવી રિલીઝથી ફાયદો થશે.
- સ્ટોક પ્રાઈસ મોટા ભાગે મુવિંગ એવરેજથી ઉપર રહે છે.


નેસ્લે-


- આવનાર વર્ષ માટે લક્ષ્યાંક - 12,500-14,500, સ્ટૉપલોસ- 8800 રાખીને ખરીદી કરી શકો છો.
- નવા પ્રોડક્ટ્સના લોન્ચથી ફાયોદો થશે.
- કંપનીના 350 આઉટલેટ અને 30,000 વેન્ડિંગ મશીન છે.
- સ્ટોક ઉચ્ચત્તમ સ્તરની નજીક છે.


એનટીપીસી-


- આવનાર વર્ષ માટે લક્ષ્યાંક - 142-135, સ્ટૉપલોસ- 170 રાખીને વેચાણ કરી શકો છો.
- કોલસાના ભાવમાં વધારો થયો.
- મોટાભાગના ટેક્નિકલ સંકેત નબળા છે.
- લાંબા સમયથી સ્ટોકમાં સારું પ્રદર્શન નહીં.


એશિયન પેન્ટ્સ-


- આવનાર વર્ષ માટે લક્ષ્યાંક - 1170-1070, સ્ટૉપલોસ- 1390 રાખીને વેચાણ કરી શકો છો.
- ક્રૂડના ભાવ વધવાની અસર દેખાઈ છે.
- માર્જિનમાં દબાણ છે કારણ સ્પર્ધા વધી છે.


સુમિત બગડિયાની પસંદ-


એચડીએફસી-


- આવનાર વર્ષ માટે લક્ષ્યાંક - 1950-2050, સ્ટૉપલોસ- 1650 રાખીને વેચાણ કરી શકો છો.
- હાઉસિંગ ફોર ઓલથી ફાયદો થશે.
- રોકાણકારો માટે પોર્ટફોલિયોમાં રાખવા જેવો સ્ટોક છે.


વેદાંતા-


- આવનાર વર્ષ માટે લક્ષ્યાંક - 245-260, સ્ટૉપલોસ- 205 રાખીને ખરીદી કરી શકો છો.
- વૈશ્વિક સ્તરે મેટલ સેક્ટર આકર્ષક છે.
- ચાર્ટ પર ઓવર સોલ્ડ લાગી રહ્યો છે.
- નીચલા સ્તરે બેઝ ફોરમેશન બનાવ્યું છે.


જસ્ટ ડાયલ-


- આવનાર વર્ષ માટે સ્ટૉકમાં દબાણ જોવા મળી શકે છે.
- સ્ટોકનું માળખું નબળું છે.
- હાલની સ્થિતિમાં બિઝનેસ મોડલ સફળ નથી.


કાવેરી સીડ કંપની-


- આ સ્ટૉકમાં ઘાણો દબાણ જાવા મળી રહ્યો છે.
- પોર્ટફોલિયોમાં સમાવાય એવો સ્ટોક નથી.
- ઉપરના સ્તરે વેચવાલી જોવા મળી.
- છેલ્લાં ઘણાં વર્ષોમાં પ્રદર્શન નબળું રહ્યું છે.