બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ફ્રીડમ સ્ટોક્સમાં કરો કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 13:39  |  સ્ત્રોત : CNBC-Bajar

ફ્રીડમ સ્ટોક્સ શું છે એટલે તમને સેનીથી ફ્રીડમ અપાવે છે. તો છે ચિંતાથી. જ્યારે માર્કેટમાં રોકાણ કરવા આવ્યે છે અથવા ટ્રેડિંગ કરવા આવ્યે છે ત્યારે ઘણી બધી ચિંતાઓ હોય છે. કે રોકાણમાં સારૂ રિટર્ન મળશે કે નહિ. એના પર જાણકારી લઇશું કેઆર ચોક્સી સિક્યોરિટીઝના હેમેન કાપડિયા, એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસના પ્રદીપ હોતચંદાણી પાસેથી.


હેમેન કાપડિયાની પસંદગીના શેર્સ -


વોલ્ટાસ પર સ્ટૉપલૉસ રૂપિયા 630 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 540 છે. આ શેરને વેચી શકાય છે.


ક્યુમિન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 640 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 530 છે. આ શેરને ખરીદી શકાય છે.


મેરિકો પર સ્ટૉપલૉસ રૂપિયા 350 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 440 છે. આ શેરને ખરીદી શકાય છે.


રૂચિત જૈનની પંસદગીના શેર્સ -


એવેન્યુ સુપરમાર્ટ પર સ્ટૉપલૉસ રૂપિયા 1350 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1625 છે. આ શેરને ખરીદી શકાય છે.


એયુ સ્મૉલ ફાઈનાન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 620 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 750 છે. આ શેરને ખરીદી શકાય છે.


પેટ્રોનેટ એલએનજી પર સ્ટૉપલૉસ રૂપિયા 237 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 260 છે. આ શેરને ખરીદી શકાય છે.


પ્રદીપ હોતચંદાણીની પસંદગીના શેર્સ -


બર્જર પેંટ્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 315 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 425 છે. આ શેરને ખરીદી શકાય છે.


ઝાયડસ વેલનેસ પર સ્ટૉપલૉસ રૂપિયા 1300 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1800 છે. આ શેરને ખરીદી શકાય છે.


નેસ્લે ઈન્ડિયા પર સ્ટૉપલૉસ રૂપિયા 10950 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 13000 છે. આ શેરને ખરીદી શકાય છે.