બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ફોરમ પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 11:00  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ ઇન્ડિયા બુલ્સ વેન્ચરના ફોરમ પારેખ પાસેથી.

એચજી ઈન્ફ્રા: ખરીદો, લક્ષ્યાંક - 260 (1 વર્ષ માટે).

ફર્સ્ટસોર્સ: ખરીદો, લક્ષ્યાંક - 70 (1 વર્ષ માટે).