બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ફોરમ પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 11:27  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સના ફોરમ પારેખ પાસેથી.

જસ્ટ ડાયલ: ખરીદો, લક્ષ્યાંક - 700 (1 વર્ષ માટે).

મેટ્રોપોલિસ: ખરીદો, લક્ષ્યાંક - 1130 (1 વર્ષ માટે).