બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ફોરમ પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 11:09  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ ઇન્ડિયાબુલ્સ વેન્ચરના ફોરમ પારેખ પાસેથી.

જીએમઆર ઈન્ફ્રા: ખરીદો, લક્ષ્યાંક - 23 (1 વર્ષ માટે).

પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો, લક્ષ્યાંક - 1550 (1 વર્ષ માટે).