બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં અમિત ભૂપતાનીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 14:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિર્મલ બંગ સિકયોરીટીઝના અમિત ભૂપતાની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

અપોલો હોસ્પિટલ: વેચો લક્ષ્યાંક - 990 રૂપિયા, સ્ટોપલૉસ - 1050 રૂપિયા (2 દિવસ માટે).

એનઆઈઆઈટી ટેક: ખરીદો લક્ષ્યાંક - 1130 રૂપિયા, સ્ટોપલૉસ - 1045 રૂપિયા (2 દિવસ માટે).