બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં અમિત ભૂપતાનીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 14:30  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિર્મલ બંગ સિકયોરીટીઝના અમિત ભૂપતાનીની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

બેન્ક નિફ્ટી: ખરીદો લક્ષ્યાંક - 30900 રૂપિયા, સ્ટોપલૉસ - 31200 રૂપિયા (1-2 દિવસ માટે).

ફેડરલ બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 108/112 રૂપિયા, સ્ટોપલૉસ - 98 રૂપિયા (1-2 દિવસ માટે).