બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં અમિત ભૂપતાનીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 10:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિર્મલ બંગ સિકયોરીટીઝના અમિત ભૂપતાનીની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

અદાણી પોર્ટ્સ: ખરીદો લક્ષ્યાંક - 376 રૂપિયા, સ્ટોપલૉસ - 360 રૂપિયા (2-3 દિવસ માટે).

પાવર ગ્રિડ: ખરીદો લક્ષ્યાંક - 192 રૂપિયા, સ્ટોપલૉસ - 201 રૂપિયા (2-3 દિવસ માટે).