બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં અમિત ત્રિવેદીની ટ્રેડિંગ ટિપ્સ

અમિત ત્રિવેદી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Thu, 27, 2021 પર 10:38  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

NMDC: વેચો લક્ષ્યાંક - 170 રૂપિયા, સ્ટોપલૉસ - 182 રૂપિયા.

Godrej Consumer: ખરીદો લક્ષ્યાંક - 890 રૂપિયા, સ્ટોપલૉસ - 810 રૂપિયા.