બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં અમિત ત્રિવેદીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 10:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


અલ્ટ્રાટેક સિમેન્ટ: વેચો લક્ષ્યાંક - 4250 રૂપિયા, સ્ટોપલૉસ - 4550 રૂપિયા (5-6 દિવસ માટે).


એચસીએલ ટેક: ખરીદો લક્ષ્યાંક - 650 રૂપિયા, સ્ટોપલૉસ - 595 રૂપિયા (5-6 દિવસ માટે).