બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં અમિત ત્રિવેદીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 14:29  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

હિરો મોટોકૉર્પ: ખરીદો લક્ષ્યાંક - 1950 રૂપિયા, સ્ટોપલૉસ - 1620 રૂપિયા.

બેન્ક ઑફ બરોડા: ખરીદો લક્ષ્યાંક - 59 રૂપિયા, સ્ટોપલૉસ - 78 રૂપિયા.