બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં બ્રિજેશ ભાટિયાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 14:28  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ડિલમનીના બ્રિજેશ ભાટિયાની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

પીવીઆર: ખરીદો લક્ષ્યાંક - 1733 રૂપિયા, સ્ટોપલૉસ - 1538 રૂપિયા (1-2 સપ્તાહ માટે).

બાયોકૉન: ખરીદો લક્ષ્યાંક - 250 રૂપિયા, સ્ટોપલૉસ - 231 રૂપિયા (3-4 દિવસ માટે).