બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં બ્રિજેશ સિંહની ટ્રેડિંગ ટિપ્સ

બ્રિજેશ સિંહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 10:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

Maruti Suzuki: વેચો લક્ષ્યાંક - 6800 રૂપિયા, સ્ટોપલૉસ - 7130 રૂપિયા (2-4 દિવસ માટે).

Tvs Motor: વેચો લક્ષ્યાંક - 555 રૂપિયા, સ્ટોપલૉસ - 589 રૂપિયા (2-4 દિવસ માટે).