બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં બ્રિજેશ સિંહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 14:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ સ્ટોક એક્સિસના બ્રિજેશ સિંહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ટેક મહિન્દ્રા: ખરીદો લક્ષ્યાંક - 795/797 રૂપિયા, સ્ટોપલૉસ - 775 રૂપિયા.

આરઈસી: ખરીદો લક્ષ્યાંક - 142 રૂપિયા, સ્ટોપલૉસ - 139 રૂપિયા.