બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં બ્રિજેશ સિંહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 14, 2020 પર 14:33  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ સ્ટોક એક્સિસના બ્રિજેશ સિંહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


ડાબર ઈન્ડિયા: વેચો લક્ષ્યાંક - 495 રૂપિયા, સ્ટોપલૉસ - 518 રૂપિયા.


ગેલ: વેચો લક્ષ્યાંક - 119 રૂપિયા, સ્ટોપલૉસ - 127 રૂપિયા.