બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં બ્રિજેશ સિંહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 10:38  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ સ્ટોક એક્સિસના બ્રિજેશ સિંહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


મુથુટ ફાઈનાન્સ: ખરીદો, લક્ષ્યાંક - 957 રૂપિયા, સ્ટોપલૉસ - 935 રૂપિયા.


ઇન્ફોસિસ: વેચો, લક્ષ્યાંક - 778 રૂપિયા, સ્ટોપલૉસ - 802 રૂપિયા.


એસબીઆઈ: વેચો, લક્ષ્યાંક - 0.5 રૂપિયા, સ્ટોપલૉસ - 1.50 રૂપિયા.