બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં દિગેશ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 10:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ વેરાસિટી ફાઇનાન્શિયલ સર્વિસિસના દિગેશ શાહથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

સિમેન્સ: વેચો લક્ષ્યાંક - 1148 રૂપિયા, સ્ટોપલૉસ - 1176 રૂપિયા (1-2 દિવસ માટે).

આરઈસી: વેચો લક્ષ્યાંક - 144 રૂપિયા, સ્ટોપલૉસ - 150 રૂપિયા (1-2 દિવસ માટે).