બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં દિગેશ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 10:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ વેરાસિટી ફાઇનાન્શિયલ સર્વિસિસના દિગેશ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

રિલાયન્સ: વેચો લક્ષ્યાંક - 1300 રૂપિયા, સ્ટોપલૉસ - 1342 રૂપિયા (1-2 દિવસ માટે).

એચડીએફસી બેન્ક: વેચો લક્ષ્યાંક - 2380 રૂપિયા, સ્ટોપલૉસ - 2440 રૂપિયા (1-2 દિવસ માટે).


ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.