બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં હેમેન કાપડિયાની ટ્રેડિંગ ટિપ્સ

હેમેન કાપડિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Thu, 22, 2021 પર 11:24  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કે આર ચોકસીના હેમેન કાપડિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

એચયુએલ: ખરીદો લક્ષ્યાંક - 2530 રૂપિયા, સ્ટોપલૉસ - 2410 રૂપિયા.

રિલાયન્સ: ખરીદો લક્ષ્યાંક - 2200 રૂપિયા, સ્ટોપલૉસ - 2050 રૂપિયા.