બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જસ્મીન અકબરીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 23, 2018 પર 14:26  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કોન્સેપ્ટ સિકયોરીટીઝના જસ્મીન અકબરી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

એબીબી ઈન્ડિયા: ખરીદો લક્ષ્યાંક - 1360 રૂપિયા, સ્ટોપલૉસ - 1270 રૂપિયા (10 દિવસ માટે).