બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જસ્મિન અકબરીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 14, 2019 પર 10:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કોન્સેપ્ટ સિક્યોરિટીઝના સીઓઓ જસ્મિન અકબરી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

પીસી જ્વેલર્સ: ખરીદો લક્ષ્યાંક - 68/69 રૂપિયા, સ્ટોપલૉસ - 62 રૂપિયા (ઈન્ટ્રા ડે માટે).

નિફ્ટી 50: ખરીદો લક્ષ્યાંક - 11960 રૂપિયા, સ્ટોપલૉસ - 11810 રૂપિયા (5 દિવસ માટે).