બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જસ્મિન અકબરીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 27, 2019 પર 10:39  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કોન્સેપ્ટ સિક્યોરિટીઝના સીઓઓ જસ્મિન અકબરી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ફેડરલ બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 110 રૂપિયા, સ્ટોપલૉસ - 104 રૂપિયા (બાય ટુડે સેલ ટુમોરો).

મધરસન સુમી: ખરીદો લક્ષ્યાંક - 135/145 રૂપિયા, સ્ટોપલૉસ - 115 રૂપિયા (1 મહિના માટે).