બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જસ્મિન અકબરીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 26, 2019 પર 10:41  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કોન્સેપ્ટ સિક્યોરિટીઝના સીઓઓ જસ્મિન અકબરી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

નિફ્ટી 50: વેચો લક્ષ્યાંક - 11500/11480/11450 રૂપિયા, સ્ટોપલૉસ - 11585 રૂપિયા (ઈન્ટ્રા ડે માટે).

આરઈસી: વેચો લક્ષ્યાંક - 124/122 રૂપિયા, સ્ટોપલૉસ - 130 રૂપિયા (ઈન્ટ્રા ડે માટે).