બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જસ્મિન અકબરીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 23, 2020 પર 14:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કોન્સેપ્ટ સિક્યોરિટીઝના સીઓઓ, જસ્મિન અકબરીથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

કરીઅર પોઇન્ટ: ખરીદો લક્ષ્યાંક - 165 રૂપિયા, સ્ટોપલૉસ - 115 રૂપિયા (1 મહિના માટે).

વેસ્ટલાઇફ ડેવલ્પમેન્ટ: ખરીદો લક્ષ્યાંક - 415/420 રૂપિયા, સ્ટોપલૉસ - 395 રૂપિયા (ઈન્ટ્રા ડે માટે).