બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જસ્મિન અકબરીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 14:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કોન્સેપ્ટ સિક્યોરિટીઝના જસ્મિન અકબરી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


રેલિસ ઈન્ડિયા: ખરીદો લક્ષ્યાંક - 270-280 રૂપિયા, સ્ટોપલૉસ - 220 રૂપિયા (10 દિવસ માટે).


ડેલ્ટા કૉર્પ: ખરીદો લક્ષ્યાંક - 160 રૂપિયા, સ્ટોપલૉસ - 145 રૂપિયા (3 દિવસ માટે).