બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જસ્મિન અકબરીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 11:03  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કોન્સેપ્ટ સિક્યોરિટીઝના સીઓઓ, જસ્મિન અકબરીથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

બજાજ ફાઈનાન્સ: ખરીદો લક્ષ્યાંક - 2300 રૂપિયા, સ્ટોપલૉસ - 1900 રૂપિયા (1 મહિના માટે).

એચડીએફસી બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 898 રૂપિયા, સ્ટોપલૉસ - 868 રૂપિયા (ઈન્ટ્રા ડે માટે).