બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જતીન ગોહિલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 14:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ રિલાયન્સ સિક્યોરિટીઝના જતીન ગોહિલથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

એચડીએફસી: ખરીદો લક્ષ્યાંક - 2194 રૂપિયા, સ્ટોપલૉસ - 1964 રૂપિયા (5-7 દિવસ માટે).

ટૉરેન્ટ ફાર્મા: વેચો લક્ષ્યાંક - 1670 રૂપિયા, સ્ટોપલૉસ - 1752 રૂપિયા (5-7 દિવસ માટે).