બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જય ઠક્કરની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 10:51  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ આનંદરાઠીના જય ઠક્કર પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ટીસીએસ: ખરીદો લક્ષ્યાંક - 1725 રૂપિયા, સ્ટોપલૉસ - 1725 રૂપિયા.

સીઈએસસી: વેચો લક્ષ્યાંક - 440 રૂપિયા, સ્ટોપલૉસ - 472 રૂપિયા.