બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં જીજ્ઞેશ મહેતાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 10:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કિરણ જાધવ ડોટ કોમના જીગ્નેશ મહેતા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

શિપિંગ કૉર્પોરેશન: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 41, સ્ટૉપલોસ - રૂપિયા 32.5 (1 સપ્તાહ માટે).

કોનકોર: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 610, સ્ટૉપલોસ - રૂપિયા 551 (1 સપ્તાહ માટે).