બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં કુનાલ પરારની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 10:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઈસ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ચેન્નઈ પેટ્રો: ખરીદો લક્ષ્યાંક - 270 રૂપિયા, સ્ટોપલૉસ - 249 રૂપિયા (1 સપ્તાહ માટે).

મારૂતિ સુઝુકી: ખરીદો લક્ષ્યાંક - 7465 રૂપિયા, સ્ટોપલૉસ - 6940 રૂપિયા (1 સપ્તાહ માટે).