બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં કુનાલ પરારની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 15:25  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


નિફ્ટી 50: ખરીદો લક્ષ્યાંક - 10610-10630 રૂપિયા, સ્ટોપલૉસ - 10475 રૂપિયા (1-2 દિવસ માટે).


કોલ ઇન્ડિયા: ખરીદો લક્ષ્યાંક - 277-280 રૂપિયા, સ્ટોપલૉસ - 258 રૂપિયા (1-2 દિવસ માટે).