બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં કુનાલ પરારની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 14:19  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

પેટ્રોનેટ: વેચો લક્ષ્યાંક - 221 રૂપિયા, સ્ટોપલૉસ - 240 રૂપિયા (5-6 દિવસ માટે).

બીપીસીએલ: ખરીદો લક્ષ્યાંક - 370 રૂપિયા, સ્ટોપલૉસ - 338 રૂપિયા (5-6 દિવસ માટે).