બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં કુનાલ પરારની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 14:30  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 1630/1665 રૂપિયા, સ્ટોપલૉસ - 1560 રૂપિયા (6-7 દિવસ માટે).

ગ્લેનમાર્ક ફાર્મા: વેચો લક્ષ્યાંક - 275.90/270.50 રૂપિયા, સ્ટોપલૉસ - 297.50 રૂપિયા (6-7 દિવસ માટે).