બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં કુનાલ પરારની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 28, 2020 પર 11:08  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

સન ફાર્મા: ખરીદો લક્ષ્યાંક - 468.20/484 રૂપિયા, સ્ટોપલૉસ - 440 રૂપિયા.

સન ટીવી: વેચો લક્ષ્યાંક - 478/470 રૂપિયા, સ્ટોપલૉસ - 502 રૂપિયા.