બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં કુનાલ રામ્ભિયાની ટ્રેડિંગ ટિપ્સ

કુનાલ રામ્ભિયાની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Fri, 04, 2021 પર 14:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ધ સ્ટ્રીટ્સના કુનાલ રામ્ભિયાની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

M&M Financial: ખરીદો લક્ષ્યાંક - 170 રૂપિયા, સ્ટોપલૉસ - 160 રૂપિયા.

Lupin: ખરીદો લક્ષ્યાંક - 1280 રૂપિયા, સ્ટોપલૉસ - 1215 રૂપિયા.