બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં કુશ ઘોડાસરાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 14:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 1960 રૂપિયા, સ્ટોપલૉસ - 1845 રૂપિયા (7 દિવસ માટે).

એક્સિસ બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 720 રૂપિયા, સ્ટોપલૉસ - 654 રૂપિયા (7 દિવસ માટે).