બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં કુશ ઘોડાસરાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 14:29  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

હિંદ પેટ્રોલિયમ: ખરીદો લક્ષ્યાંક - 206 રૂપિયા, સ્ટોપલૉસ - 192 રૂપિયા.

યુબીએલ: ખરીદો લક્ષ્યાંક - 1020 રૂપિયા, સ્ટોપલૉસ - 951 રૂપિયા.