બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં મિરાજ વોરાની ટ્રેડિંગ ટિપ્સ

મિરાજ વોરા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Mon, 10, 2021 પર 10:49  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ આઈડીબીઆઈ કેપિટલના મિરાજ વોરા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

આઈશર મોટર્સ: ખરીદો લક્ષ્યાંક - 2550 રૂપિયા, સ્ટોપલૉસ - 2380 રૂપિયા.

એચડીએફસી એએમસી: ખરીદો લક્ષ્યાંક - 2870 રૂપિયા, સ્ટોપલૉસ - 2699 રૂપિયા.