બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં મિરાજ વોરાની ટ્રેડિંગ ટિપ્સ

મિરાજ વોરા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Tue, 27, 2021 પર 14:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ આઈડીબીઆઈ કેપિટલના મિરાજ વોરા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

HDFC LIFE: ખરીદો લક્ષ્યાંક - 709 રૂપિયા, સ્ટોપલૉસ - 655 રૂપિયા (7-10 દિવસ માટે).

SAIL: ખરીદો લક્ષ્યાંક - 137 રૂપિયા, સ્ટોપલૉસ - 126 રૂપિયા (7-10 દિવસ માટે).