બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિમેષ ઠાકરની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 14:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિમેષ ઠાકર ડોટ કોમના નિમેષ ઠાકરથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

બીઈએમએલ: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 870, સ્ટૉપલોસ - રૂપિયા 830 (2-3 દિવસ માટે).

ઈન્ટરગ્લોબ એવિએશન: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 2650, સ્ટૉપલોસ - રૂપિયા 1590 (2-3 દિવસ માટે).