બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિમેષ ઠાકરની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 11:03  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિમેષ ઠાકર ડોટ કોમના નિમેષ ઠાકરથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

બીપીસીએલ: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 410, સ્ટૉપલોસ - રૂપિયા 383 (8-10 દિવસ માટે).

હિરો મોટોકૉર્પ: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 410, સ્ટૉપલોસ - રૂપિયા 383 (8-10 દિવસ માટે).