બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિમેષ ઠાકરની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 14:34  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિમેષ ઠાકર ડોટ કોમના નિમેષ ઠાકરથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

અલ્ટ્રાટેક સિમેન્ટ: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 4780, સ્ટૉપલોસ - રૂપિયા 4550 (5-7 દિવસ માટે).

ટાટા મોટર્સ: ખરીદો લક્ષ્યાંક - રૂપિયા 173, સ્ટૉપલોસ - રૂપિયા 155 (3-5 દિવસ માટે).