બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિમેષ ઠાકરની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 14:19  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિમેષ ઠાકર ડોટ કોમના નિમેષ ઠાકરની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


એચડીએફસી બેન્ક: વેચો લક્ષ્યાંક - 2320 રૂપિયા, સ્ટોપલૉસ - 2420 રૂપિયા (2-3 દિવસ માટે).


ટાટા મોટર્સ ડીવીઆર: ખરીદો લક્ષ્યાંક - 85 રૂપિયા, સ્ટોપલૉસ - 79 રૂપિયા (2-3 દિવસ માટે).