બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિમેષ ઠાકરની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 14:20  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિમેષ ઠાકર ડોટ કોમના નિમેષ ઠાકરની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ઓએનજીસી: ખરીદો લક્ષ્યાંક - 148 રૂપિયા, સ્ટોપલૉસ - 130 રૂપિયા (5-7 દિવસ માટે).

એક્સિસ બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 740 રૂપિયા, સ્ટોપલૉસ - 698 રૂપિયા (3-5 દિવસ માટે).