બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિમેશ ઠાકરની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2019 પર 14:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ nimeshthaker.comના નિમેશ ઠાકર પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

માઇન્ડટ્રી: ખરીદો લક્ષ્યાંક - 790 રૂપિયા, સ્ટોપલૉસ - 750 રૂપિયા (2-3 દિવસ માટે).

ક્યુમિન્સ: ખરીદો લક્ષ્યાંક - 570 રૂપિયા, સ્ટોપલૉસ - 540 રૂપિયા (2-3 દિવસ માટે).