બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિમેશ ઠાકરની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 19, 2020 પર 14:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ nimeshthaker.comના નિમેશ ઠાકર પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

આઈજીએલ: ખરીદો લક્ષ્યાંક - 366 રૂપિયા, સ્ટોપલૉસ - 430 રૂપિયા.

આઈટીસી: ખરીદો લક્ષ્યાંક - 168 રૂપિયા, સ્ટોપલૉસ - 153 રૂપિયા.