બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિરવ છેડાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 15:11  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિર્મલ બંગ સિકયોરીટીઝના નિરવ છેડાથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


કેનેરા બેન્ક: વેચો લક્ષ્યાંક - 215 રૂપિયા, સ્ટોપલૉસ - 235 રૂપિયા (3-4 દિવસ માટે).


ટાટા એલેક્સી: વેચો લક્ષ્યાંક - 865 રૂપિયા, સ્ટોપલૉસ - 915 રૂપિયા (3-4 દિવસ માટે).